Home Festival/DaysAdhik Maas શું છે અધિક માસ? જાણો કેમ અને કઈ રીતે વર્ષમાં વધી જાય છે આખો એક મહિનો?

શું છે અધિક માસ? જાણો કેમ અને કઈ રીતે વર્ષમાં વધી જાય છે આખો એક મહિનો?

by brandsliveblog
0 comment
Adhik maas

શું છે અધિક માસ? જાણો કેમ અને કઈ રીતે વર્ષમાં વધી જાય છે આખો એક મહિનો?

પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાની તૈયારીઓ થઇ રહી છે, હવે માત્ર થોડા દિવસોમાં શરૂ થશે શિવભક્તોનો પ્રિય શ્રાવણમાસ પરંતુ આ વર્ષે શ્રાવણમાસ રહેશે 2 મહિનાનો કારણકે આ વર્ષે આવશે અધિકમાસ, પરંતુ શું છે આ અધિકમાસ? અને કેમ વર્ષની અંદર એક આખો મહિનો વધી જાય છે? આવો જાણીયે.

હિન્દૂ ધર્મમાં અધિકમાસનું એક અલગ મહત્વ હોય છે જેને પુરુષોત્તમમાસ પણ કહેવામાં આવે છે. જેના કારણે પવિત્ર શ્રવણમાસ બે મહિના સુધી ચાલવાનો છે, જે પણ એક નોંધનીય ઘટના છે. જેના કારણે ભક્તજનોમાં ઉત્સાહ પણ છે અને ભક્તિનો અનેરો આનંદ પણ. કારણકે શિવભક્તિ અને પૂજા-અર્ચના માટે આ વર્ષે એક નહિ પણ બે મહિના મળવાના છે. મંદિરોની અંદર પૂજા, ઉત્સવ અને સાથે સાથે મોબાઈલની મદદથી પણ સૌ ભક્તજનો Shravan Maas Poster Maker ની મદદથી અલગ અલગ પ્રકારની સુંદર અને આકર્ષક Shravan Maas Post એકમેકને મોકલશે અને સૌ બનશે ભક્તિ માં લિન.

ખરા અર્થમાં જોઈએ તો હિન્દૂ પંચાંગ મુજબ દર ત્રણ વર્ષે અધિકમાસ આવતો હોય છે, આ ઘટનાના ભાગરૂપે આ વર્ષે એ અધિકમાસ આવશે જેના કારણે વર્ષ 2023, 13 મહિનાનું વર્ષ રહેવાનું છે. અને એટલે જ શિવભક્તોનો ઉત્સાહ પણ બેવડાયો છે. પરંતુ આ અધિકમાસ અથવા પુરુષોત્તમમાસમાં કોઈ શુભ કાર્ય કરવાથી દૂર રહેવું જોઈએ તેવું હિન્દૂ ધર્મના શાસ્ત્રો મુજબ કહેવામાં આવ્યું છે.

 

અધિકમાસની ઘટનાની પ્રક્રિયા :

અધિકમાસ આવવાની સમગ્ર પ્રક્રિયા પણ એક રસપ્રદ અને માહિતીસભર પ્રક્રિયા છે. જેના વિષે જાણીયે તો , હિન્દૂ શાસ્ત્રો મુજબ સૂર્ય ભગવાન દર મહિને એક રાશિ માંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે છે. જેને સંક્રાંતિ કહેવામાં આવે છે. પરંતુ જે મહિનામાં તેઓ સ્થળાંતર નથી કરતા તેને અધિકમાસ અથવા પુરુષોત્તમમાસ કહેવામાં આવે છે. અને આ વર્ષે તે અધિકમાસ જુલાઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. સૌથી રસપ્રદ એ છે કે તહેવાર, ભક્તિ અને વ્રતોનો માસ  શ્રાવણમાસ લાંબો ચાલવાનો છે અને તેથી સમાજનો દરેક વર્ગ અત્યંત ઉત્સાહમાં છે. જેથી તેઓ અત્યારથી જ shravan maas whatsapp stickers પણ એકબીજાને મોકલીને પોતાનો ઉત્સાહ પ્રગટ કરી રહ્યા છે. અને વળી હવે ટેક્નોલોજીના આ સમયમાં તેઓ shravan maas readymade post ને પણ સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાની ભક્તિ અને ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

 

અધિકમાસનો સમયગાળો :

આ વર્ષે અધિકમાસનો સમયગાળો 18 જુલાઈ થી 16 ઓગસ્ટ સુધીનો રહેવાનો છે. જેથી આ વર્ષે શ્રાવણ 2 માસનો રહેવાનો છે. જેથી શિવ અને ભગવાન વિષ્ણુની ભક્તિનો અનેરો સંગમ પણ થવા જઈ રહ્યો છે. કારણકે પુરુષોત્તમમાસ કે અધિકમાસમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો અનેરો મહિમા રહેલો છે.  જેમાં સૌ શ્રદ્ધાળુઓ અલગ અલગ રીતે પોતાની ભક્તિ પ્રગટ કરશે જેમકે, શિવલિંગ પર નિત્ય જળ ચઢાવવું, ભગવાન વિષ્ણુની નિયમિત પૂજા-દર્શન કરવા, shravan maas videos મોકલવા, shravan maas reels મોકલવા જેવી અલગ અલગ રીતો.

 

અધિકમાસમાં થતા ફાયદાઓ :

અધિકમાસના દેવતા ભગવાન વિષ્ણુ હોય છે, કારણકે હિન્દૂ શાસ્ત્રો અનુસાર બધા દેવતાઓએ જયારે અધિકમાસની અધ્યક્ષતા લેવાની ના પડી ત્યારે ભગવાન વિષ્ણુએ તે જવાબદારી સ્વીકારી માટે તેને પુરુષોત્તમમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિકમાસમાં દરેક પ્રકારના પવિત્ર કામો જેવા કે લગ્ન, નામકરણ, ગૃહપ્રવેશ વગેરે નિષેધ હોય છે. પરંતુ મંત્ર જાપ, પૂજા-અર્ચના, સ્ત્રોતગાન, દાન-ધર્મ આવા દરેક પ્રકારના ધાર્મિક કામો ખાસ કરવાની સલાહ આપવામાં આવે છે, કારણકે આવા ધાર્મિક કામોનું ફળ 10 ગણું થઇ જતું હોય છે. તેમજ વેપારી મિત્રો માટે પણ આ મહિનો પોતાના વ્યવસાય માટે ઉત્તમ અને પ્રગતિકારક બની રહેતો હોય છે. કારણકે પુરુષોત્તમમાસમાં કરેલી પૂજા-કાર્યોનું ફળ અનેકગણું હોય છે તેવું હિન્દુધર્મના શાસ્ત્રો દ્વારા કહેવામાં આવ્યુ છે. માટે વ્યાપારી મિત્રો પણ આ બે મહિના ચાલનારા શ્રાવણમાસમાં Shravan Maas Business Post , તથા Shravan Maas Custom Template ની મદદથી Shravan Maas Banner બનાવીને પોતાના ગ્રાહકો સુધી પોતાના ભક્તિમય સંદેશ પહોંચાડીને પોતાના ગ્રાહકો સાથે સંપર્કમાં રહેશે.

 

અધિકમાસમાં શું ન કરવું?:

લગ્ન ન કરવા જોઈએ : અધિકમાસમાં લગ્ન જેવા પવિત્ર કામો કરવા નિષેધ છે. અને જો કરવામાં આવે તો પતિ-પત્ની વચ્ચે હંમેશા અણબનાવ રહી શકે છે. અને લગ્નજીવનમાં વિક્ષેપ પણ આવી શકે છે.

નવો બિઝનેસ કે નોકરી: અધિકમાસમાં કોઈપણ પ્રકારનો નવો બિઝનેસ કે નોકરીની શરૂઆત ન કરવી જોઈએ, કારણકે તેવું કરવાથી તેના પરિણામો સારા નથી આવતા અને બિઝનેસ અસફળ થાય છે તેમજ નોકરીમાં મુશ્કેલી થાય છે.

નવું બાંધકામ: અધિકમાસમાં નવા બાંધકામની શરૂઆત ન કરવી જોઈએ, જો તેવું કરવામાં આવે તો બાંધકામ અધુંરુ રહેવાની અથવા તેમાં નુકશાન થવાની ભીતિ રહેલી છે.

નામકરણ: કોઈપણ નવજાત બાળકની નામકરણ વિધિ અધિકમાસ દરમ્યાન ન કરવી જોઈએ. જે તેના ભવિષ્ય  માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

ઉપરોક્ત કોઈપણ કામો અધિકમાસમાં કરી શકાતા નથી પરંતુ, અધિકમાસમાં પ્રભુભક્તિ અને મંત્રજાપ તેમજ વ્રત અને ઉપવાસ કરવા જોઈએ, જે ખુબ ફળદાયી બની રહે છે. અને હવેના યુગ મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ પોતાના સ્નેહીઓ, સગાઓ, અથવા મિત્રોને sharavan maas banner કે shravan maas post અથવા sharavan maas animated videos જેવી અત્યાધુનિક ટેકનિકો દ્વારા પણ શુભકામનાઓ પાઠવતા હોય છે. જે પણ ખુબ આનંદપૂર્ણ કહી શકાય. સૌને આવનારા અધિકમાસની ખુબ ખુબ શુભકામનાઓ.

adhik-maas-icon 

Download Free Adhik Maas Posters

Let's Enjoy the FAQ Session!

ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતીય પરંપરામાં માસની ગણતરી 15 દિવસ વહેલી થતી હોય છે. ત્યાં હાલ શ્રાવણના વદ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. પણ, અધિક માસની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં તેની ગણના એક જ પ્રમાણે થાય છે. જે અંતર્ગત ત્યાં શ્રાવણ માસની મધ્યમાં અધિક માસ રહેશે.

In Bhavishyottara Purana, Sri Krishna talks about the Adhik Maas Vrat. He says that by carrying out the Vrat with dedication to Vishnu through fasting, cleanliness, charity, puja etc. merits are acquired which produce unfailing results and all sorts of problems and tragedies are overcome.

Brands.live પ્રાર્થના, ભક્તિ સંદેશા અને ઉત્સવની શુભેચ્છાઓ જેવી અધિક માસને લગતી Post બનાવવા અને શેર કરવા માટે કસ્ટમાઇઝ કરી શકાય તેવા Templates, પોસ્ટ અને શેડ્યુલિંગ સુવિધાઓ પ્રદાન કરે છે.

Yes, Brands.live offers a collection of Adhik maas-themed templates that businesses can customize with their own messages and branding elements to create visually appealing posts and promotions.

You may also like

Leave a Comment

Follow Us

Download Now

appstore playstore
@2023 – All Right Reserved by Brands.live